એક બળ $\vec{F} = (2\hat{i} - \hat{j} + 3\hat{k}) \text{ N}$,બિંદુ $(-1, 2, -3) \text{ m}$ પર લાગે છે. ઉગમબિંદુની સાપેક્ષે તેનું ટોર્ક શોધો.

  • A
    $3\hat{i} - 3\hat{j} + 2\hat{k}$
  • B
    $3(\hat{i} - \hat{j} - \hat{k})$
  • C
    $\hat{i} - 3\hat{j} + \hat{k}$
  • D
    $3(\hat{i} + \hat{j} - \hat{k})$

Explore More

Similar Questions

આકૃતિમાં એક ત્રિકોણાકાર પ્લેટ દર્શાવેલ છે. બિંદુ $P$ પર એક બળ $\overrightarrow{F} = 4 \hat{i} - 3 \hat{j}$ લગાડવામાં આવે છે. બિંદુ $O$ અને બિંદુ $Q$ ની સાપેક્ષે બિંદુ $P$ પર ટોર્ક કેટલું હશે?

$Z$-અક્ષને અનુલક્ષીને ચાકગતિ માટે ટોર્કનો કયો ઘટક જવાબદાર છે?

બિંદુ $(2, -2, -2)$ ની સાપેક્ષે,બિંદુ $(2, 0, -3)$ પર લાગતા બળ $\overrightarrow{F} = 4\hat{i} + 5\hat{j} - 6\hat{k}$ નું ટોર્ક (બળની ચાકમાત્રા) શોધો.

ધારો કે એક બળ $\vec{F} = -F\hat{k}$ કાર્ટેઝિયન સંદર્ભ ફ્રેમના ઉગમબિંદુ પર લાગે છે. બિંદુ $(1, -1)$ ની સાપેક્ષે બળની ચાકમાત્રા (moment of force) કેટલી હશે?

ઉગમબિંદુની સાપેક્ષે બિંદુ $\vec r = 3\hat i + 2\hat j + 3\hat k$ પર લાગતા બળ $\vec F = 2\hat i - 3\hat j + 4\hat k$ નું ટોર્ક કેટલું થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo